ઘરનો ચોક
ઘરનું આ આંગણું
શાંતિ આપતું!
સૌને ગમતો
આંગણું ને ઓટલો
વાતો કરવા!
રાહ જોવાય
આંગણે ઊભા રહી
આતુરતાથી!
સાક્ષી પૂરે છે
ઘરનું આ આંગણું
સુખ દુઃખની!
બનેલું ઘર
આંગણું જો હોય તો
સંપૂર્ણ લાગે!
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem